ટંકારામાં રહેતા ૨૭ વર્ષન યુવાન મકાનના ફળિયામાં સુતો હતો ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતો હરેશ દિનેશભાઈ જાદવ (ઉ.વ.૨૭) નામનો યુવાન ટંકારા સરકારી હોસ્પિટલ પાછળ મોટાભાઈ ભરતભાઈના મકાનના ફળિયામાં સુતો હતો ત્યારે અગમ્ય કારણોસર મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
