તીથવા ગામના તળાવ પાસે 30 વર્ષના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે
વાંકાનેરના તીથવા ગામના રહેવાસી પ્રકાશ લાખાભાઈ બાર (ઉ. વ.30) નામના યુવાનનું ગામની સીમમાં તળાવ પાસે કોઈ કારણોસર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ મોકલી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે