મોરબીના બગથળા ગામનો રહેવાસી 33 વર્ષનો યુવાન ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના બગથળા ગામના રહેવાસી મયૂરભાઈ ભીખાભાઇ સરવૈયા (ઉ. વ.33) વાળા યુવાન ગત તા. 22 ના રોજ ગામના મંદિર પાસે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે