જૂની પીપળી ગામના રહેવાસી 41 વર્ષના આધેડ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસ બનાવની નોંધ કરી છે
મોરબી તાલુકાના જૂની પીપળી ગામના નરેશભાઇ કાનજીભાઇ ચૌહાણ (ઉ. વ.41) વાળો ગત તા. 17 ના રોજ પોતાના ઘરે સાંજના સુમારે કોઈ કારણોસર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે


