R R Gujarat

માળીયાના નવા દેરાળા ગામે ટીસી ઉપર ચડી જતાં વિજશોકથી બાળકીનું મોત

માળીયાના નવા દેરાળા ગામે ટીસી ઉપર ચડી જતાં વિજશોકથી બાળકીનું મોત

 

નવા દેરાળા ગામે આવેલ પાદરમાં ટ્રાન્સફોર્મર પર ચડી જતાં 5 વર્ષની બાળકીને વિજશોક લાગતાં મોત થયું હતું

મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ નવા દેરાળા ગામે રહેતા રમેશભાઈ ભીલની 5 વર્ષની દીકરી મીના ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી જતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં બાળકીનું મોત થયું હતું માળીયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ અંગે તપાસ હાથ ધરી છે