R R Gujarat

મોરબી નજીક અધૂરા માસે ડિલિવરી બાદ બાળકનું સારવારમાં મોત

મોરબી નજીક અધૂરા માસે ડિલિવરી બાદ બાળકનું સારવારમાં મોત

 

મોરબીના જાંબુડિયા નજીક ફેક્ટરીમાં અધૂરા માસે બાળકને જન્મ આપ્યા બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું હતું જ્યાં સારવારમાં મોત થયું હતું

મોરબીના જાંબુડિયા ગામે ઇટાકા કારખાનની લેબર કોલોનીમાં રહેતા મહેકબેન રાજુભાઇ મલેક પ્રેગ્નેન્ટ હોય અને ફેક્ટરીની લેબર કોલોનીમાં દુખાવો ઊપડતાં મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને અધૂરા મહિને નોર્મલ ડિલિવરી થઈ હતી બાબાનો જન્મ થાય બાદ બાળકને સારવાર આપતા હતા ત્યારે સારવારમાં બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે