R R Gujarat

મોરબીના ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી દારૂની ૪ બોટલ સાથે આરોપી ઝડપાયો

મોરબીના ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી દારૂની ૪ બોટલ સાથે આરોપી ઝડપાયો


ઉંચી માંડલ ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી આરોપી ગોપાલ મસરૂભાઈ મુંધવા (ઉ.વ.૨૪) રહે ઉંચી માંડલ મોરબી વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૪ બોટલ કીમત રૂ ૨૪૦૦ નો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે