R R Gujarat

ટંકારાના મીતાણા ઓવરબ્રિજ નજીક છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી

ટંકારાના મીતાણા ઓવરબ્રિજ નજીક છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી


મીતાણા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર આવેલ ઓટો ગેરેજ દુકાન પાસે એક ઇસમેં છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હિતેષ તળશીભાઈ ઢેઢીએ આરોપી સાગર લાખાભાઈ બસિયા રહે મીતાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની પ્રભુનગર મીતાણા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર આવેલ બાલાજી ઓટો ગેરેજ દુકાને હોય ત્યારે આરોપી સાગર બસિયા ગાડીમાં આવી ગાળો આપી પેન્ટના નેફામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે