R R Gujarat

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

 

ઊંચી માંડલ નજીક ફેક્ટરીમાં 25 વર્ષના યુવાને લેબર ક્વાર્ટરના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

મૂળ ઓડીસાના વતની અને હાલ ઊંચી માંડલ ગામની સીમમાં આઈ. બી. આઈ. એસ. સિરામિકની લેબર કોલોનીમાં રહેતા ગોપાલ સનુભાઈ મુંડા (ઉ. વ.25) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને મોનાલીસા બીજા પુરુષ સાથે વાત કરતી હતી જેથી અવારનવાર બોલાચાલી થતી હતી જેથી મનોમન લાગી આવતા યુવાને આપઘાત કર્યાનું ખૂલ્યું છે