વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણિલાલ કારીયા (ઉ. વ.60) નામના વૃધ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ ટીમે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે