R R Gujarat

વાંકાનેરની ભાટિયા સોસાયટી નજીક ગળેફાંસો ખાઈ સગીરનો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટી નજીક ગળેફાંસો ખાઈ સગીરનો આપઘાત


ભાટિયા સોસાયટી નજીક સ્મશાન પાસે રહેતા ૧૭ વર્ષના સગીરે પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


વાંકાનેરની ભાટિયા સોસાયટી જલારામનગર ૧ માં રહેતા દિલશાન ઉમરદીન મીરાશી (ઉ.વ.૧૭) નામના સગીરે પોતાના ઘરના રૂમમાં દોરડાથી જાતે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે