જેતપર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા ૩૬ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના બેલા જેતપર રોડ પર વોલકેમ મિનરલમાં રહીને કામ કરતા સોનુભાઈ પ્રીતમસિંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૬) નામના યુવાને પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત હતું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે


