મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે આગામી તા. ૦૩ ના રોજ શ્રી અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાશે જેમાં યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી એસટી પરિવાર દ્વારા તા. ૦૩-૧૦ ને શુક્રવારના રોજ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શ્રી અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાશે જેમાં સવારે ૮ : ૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ અને બપોરે 3 : ૩૦ કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે દ્વિતીય પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞમાં નિવૃત વડીલો હાજર રહેશે અને એસટી પરિવાર ધામધુમથી મહોત્સવની ઉજવણી કરશે તેમજ બપોરે ફરાળ વ્યવસ્થા રાખેલ છે


