મોરબીના રંગપર ગામ નજીકથી મહિલા ચાલીને જતી હતી ત્યારે ટ્રક ટ્રેલર ચાલકે ઠોકર મારી હતી અને ગંભીર ઇજા પહોંચતા મોત થયું છે
મહીસાગર જિલ્લાના વતની નરવત પ્રતાપભાઈ સેલોતે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પત્ની સુમિત્રાબેન સેલોત તા. 23 ના રોજ રંગપર ગામની સીમમાંથી ચાલીને જતા હતા ત્યારે ટ્રેલર આરજે 19 જીજે 1772 ના ચાલકે સુમિત્રાબેન હડફેટે લીધા હતા ગંભીર ઇજા પહોંચતા મહિલાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે