R R Gujarat

મોરબીના નીચી માંડલ નજીક ચક્કર આવતા પડી જતાં પરિણીતાનું મોત

મોરબીના નીચી માંડલ નજીક ચક્કર આવતા પડી જતાં પરિણીતાનું મોત

 

નીચી માંડલ નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી જતાં 18 વર્ષની પરિણીતાનું મોત થયું હતું

મોરબીના નીચી માંડલ પાસે આવેલ ઇટાસીસ સિરામિકમાં રહીને કામ કરતાં રૂપાબેન દિનેશભાઈ માલી (ઉ. વ.18) નામના પરિણીતા લેબર ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી જતાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે