રણછોડનગર વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી આરોપી સાગર કાંતિલાલ પલાણ (ઉ.વ.૩૨) વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની ૫ બોટલ કીમત રૂ ૬૫૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
- ટંકારાના કલ્યાણપર ગામમાં ચોરએ બંધ મકાનમાં ચોરી કરી સીધો કબ્રસ્તાન પહોંચ્યો
- મોરબી માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે તૌસીફમીંયા અને ઇકબાલ ઝડપાયા
- ટંકારાના છતરમાં ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું
- મોરબીમાં નજીવી બાબતે માતા પુત્રીને ત્રણ શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
- મોરબીના રોહીદાસપરા મેઇન રોડ પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો


