R R Gujarat

મોરબીની ગાંધી સોસાયટીના મકાનમાંથી બીયરના ૧૩ ટીન સાથે એક ઝડપાયો

મોરબીની ગાંધી સોસાયટીના મકાનમાંથી બીયરના ૧૩ ટીન સાથે એક ઝડપાયો


ગાંધી સોસાયટીમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે બીયરના ૧૩ ટીનનો જથ્થો કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નજરબાગ ગાંધી સોસાયટીમાં રહેતા આરોપી હિતેષ પ્રેમજી બોચિયાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી બીયરના ટીન નંગ ૧૩ કીમત રૂ ૧૭૫૫ મળી આવતા મુદામાલ કબજે લઈને આરોપી હિતેષ બોચિયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે