પાનેલી રોડ પર સિરામિક પાસેથી બીયરના ૩૦ ટીન સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને રૂ ૬૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાનેલી રોડ પર આરજીલ સિરામિક પાસેથી આરોપી જૈનુભાઈ રગુસિંગ કલસીયા રહે હાલ લાલપર તા. મોરબી મૂળ મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી બીયરના ટીન નંગ ૩૦ કીમત રૂ ૬૦૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


