જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસેથી પોલીસ એક ઇસમને દબોચી લઈને ઇંગ્લિશ દારૂની 18 બોટલનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસે બાતમીને આધારે રેડ કરી હતી ઓવરબ્રિજ પાસે રોડ પરથી આરોપી અશોક ખુશાલ સાપરાને અટકાયતમાં લીધો હતો આરોપીના કબ્જામાંથી દારૂની બોટલ નંગ 18 કિમત રૂ 11,406 નો મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે