ઘુંટુ ગામમાં કેનાલ જવાન રસ્તેથી એક આરોપીને જડપી લઈને મોરબી તાલુકા પોલીસે ઇંગ્લિશ દારૂની 06 બોટલ કિમત રૂ 3214 નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘુંટુ ગામની સીમમાં ઊંચી માંડલ જવાન રસ્તે કેનાલ પાસેથી આરોપી અજય મનુભાઈ ડોડીયા રહે મહેન્દ્રનગર વાળાને દબોચી લીધો હતો આરોપીના કબ્જામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 06 કિમત રૂ 3214 નો જથ્થો કબજે લીધો છે