R R Gujarat

હળવદ માળીયા હાઇવે પરથી કારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

હળવદ માળીયા હાઇવે પરથી કારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

 

માળીયા હળવદ હાઇવે પરથી કારમાં જતાં ઇસમને રોકી તલાશી લેતા ઇંગ્લિશ દારૂની 10 બોટલ મળી આવત પોલીસ કાર અને દારૂ સહિત કુલ ર 4.56 લાખના મુદામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ માળીયા હાઇવે પર પરમેશ્વર બંગલો જવાન રસ્તેથી કાર શંકાસ્પદ લાગતાં તલાશી લીધી હતી જે કારમાંથી ઇંગ્લિશ દારૂની 10 બોટલ કિમત રૂ 6960 મળી આવતા અરુ અને કાર કિમત રૂ 4.50 લાખ સહિત કુલ રૂ 4,56,960 નો મુદામાલ જપ્ત કરી આરોપી હસમત હારૂન મકરાણી રહે હળવદ મોચી વાડ વાળા વિરુદ્ધહ પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે