R R Gujarat

માળીયા કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી દારૂની બે બોટલ સાથે એક જડપાયો

માળીયા કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી દારૂની બે બોટલ સાથે એક જડપાયો

 

માળીયા (મી.) કન્ટેનર યાર્ડ જવાન રસ્તા પરથી પોલીસે ઇંગ્લિશ દારૂની 2 બોટલ સાથે એક ઇસમને જડપી લઈને દારૂની બોટલો અને મોબાઈલ જપ્ત કર્યા છે

 

માળીયા કન્ટેનર યાર્ડ જવાન રસ્તા પર માળીયા પોલીસે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી જાકીર હુશેન અકબર માલાણી રહે માળીયા વાળને જડપી લઈને દારૂની 2 બોટલ અને એક મોબાઈલ મળીને કુલ રૂ 4372 નો મુદામાલ જપ્ત કર્યો છે આમીન કાજેડીયા રહે ચરાડવા વાળો હાજર ન મળતા વધુ તપાસ ચલાવી છે