R R Gujarat

મોરબીના રવાપર રોડ પર પેટ્રોલપંપ પાસેથી દારૂની ૧૮ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના રવાપર રોડ પર પેટ્રોલપંપ પાસેથી દારૂની ૧૮ બોટલ સાથે એક ઝડપાયો


રવાપર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસેથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની કુલ ૧૮ બોટલનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર રોડ સેલના પેટ્રોલ પંપ પાસેથી આરોપી કમલેશ રતિલાલભાઈ રાજાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ એમ એલની બોટલ નંગ ૧૮ કીમત રૂ ૨૮૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે