ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે બેભાન થઈ જતાં હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં વૃદ્ધાનું મોત થયું હતું
મોરબીની ત્રાજપર ચોકડી પાસે ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા કોકિલાબેન વાલજીભાઇ ચૌહાણ (ઉ. વ.60) નામના વૃદ્ધા તા. 23 ના રોજ પોતાના ઘરે હોય ત્યારે બેભાન થઈ જતાં 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જય ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી બી ડિવિજન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે