મોરબીના સમાકાંઠા વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને દબોચી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપી પ્રકાશ પ્રવીણ પીઠડ અને દક્ષક રમેશ બાવરવા એમ બે ઇસમોને નોટ નંબરી જુગાર રમતા જડપી લઈને રોકડ રૂ 840 જપ્ત કરી છે


