R R Gujarat

મોરબીના ઘૂંટુ ગામે છરી બતાવી ઝપાઝપી કરી

મોરબીના ઘૂંટુ ગામે છરી બતાવી ઝપાઝપી કરી

 

ઘૂંટુ ગામે બાથરૂમ બનાવવા બાબતે બોલચાલીનો ખાર રાખી એક ઇસમેં છરી બતાવી ઝપાઝપી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા નીતિન ભરત લાંબરીયાએ આરોપી કાના નવઘણ કાટોડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઘૂંટુ ગામે રામનગરી સોસાયટીમાં લગ્નપ્રસંગમાં ગયો ત્યારે આરોપીએ ઘરની બહાર બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી કરી હતી જેનો ખાર રાખી છરી બતાવી ઝપાઝપી કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે