R R Gujarat

મોરબી વજેપર શેરી નં ૨૩ માં જાહેર જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી વજેપર શેરી નં ૨૩ માં જાહેર જુગાર રમતા ત્રણ ઝડપાયા


વજેપર શેરી નં ૨૩ પાસે રામાપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે વજેપર શેરી નં ૨૩ રામાપીર મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા એજાજ ઉર્ફે પીંગો અનવર ભલુર, વિજય મનોજભાઈ મકવાણા અને અશ્વિન ટીડાભાઈ ખુંગાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી છે