મોરબીમાં રહેતા વેપારી યુવાનનો વોટ્સએપ મારફત સંપર્ક કરી ક્રિપ્ટોમાં રોકાણ કરાવી 1.51 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા નૈમિષ કનૈયાલાલ પંડિતે આરોપીઓ વોટસએપ નંબર મો.નં. +919157782692 ના ધારક તથા, મો નં +૮૫૨૬૫૪૭૭૮૦૧ ના ધારક તથા BANK OF MAHARASHTRA બેંક એકાઉન્ટ નંબર60531855058 ના ધારક તથા ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 626405021571 ના ધારક તથા INDUSIND BANK એકાઉન્ટ નંબર 258624074370 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર 10226853801 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર52511198482 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર10225848236 ના ધારક તથા IDFC
FIRST BANK એકાઉન્ટ નંબર 10227445291 ના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
વોટસએપ દ્વારા વાતચીત કી આરોપીઓએ ઑનલાઇન યુ એસ ડી ટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવાની લાલચ આપી 1.51 કરોડનું રોકાણ કરાવી રોકાણ કરેલ રૂપિયા આજદિન સુધી પરત ના આપી છેતરપિંડી આચરી છે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે