R R Gujarat

મોરબી શ્રધ્ધા પાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂની 120 બોટલ જપ્ત

મોરબી શ્રધ્ધા પાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂની 120 બોટલ જપ્ત

 

શ્રધ્ધા પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરી પોલીસે દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને જડપી લેવા વધુ તપાસ ચલાવી છે

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી હિતેશ ગોવિંદ ડાભીના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની 120 બોટલ કિમત રૂ 1,56,000 નો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે