પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએસનના પ્રમુખ પદે ગૌરવ જે. છત્રોલાની નિમણુંક
મોરબી જીલ્લા ઉમિયા પરીવાર સમુહ લગ્ન સમીતીની ઓફિસએ યોજાયેલ
મોરબી જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએસનું સ્નેહમિલન વર્ષ ૨૦૨૫-૨૬ નું યોજાયેલ તથા શ્રી ઉમિયા માતાજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબશ્રી, શ્રી મોરબી જિલ્લાના પાટીદાર સમાજના આઝાદી પહેલા પ્રથમ એડવોકટ સ્વ.શ્રી જયરાજભાઈ એ.પટેલ સાહેબશ્રી (સને ૧૯૪૩) તથા શ્રી મોરબી જિલ્લાના પાટીદાર સમાજના આઝાદી પછીના પ્રથમ એડવોકટ સ્વ.શ્રી ધનજીભાઈ એ.સબાપરા સાહેબ (સને ૧૯૫૩) ને પુષ્પાજલી તેમજ દીપ પ્રાગટીય કરેલ
મોરબી જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ એસોસીએસન વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદેદારોની વરણી પાટીદાર સીનીયર વકીલોના મિટીંગમાં સર્વાનુમતના નિર્ણય મુજબ થયેલ તથા સિનીયર એડવોકેટ શ્રી વિપુલભાઈ એમ.જેઠલોજા ધ્વારા નીચે મુજબ નવા હોદેદારોની જાહેરાત થયેલ જેમાં
પ્રમુખ પદે શ્રી ગૌરવ જે. છત્રોલા,
ઉપપ્રમુખ પદે (૧) શ્રી બ્રિજેશ આર. પનારા
(૨) શ્રી ધવલ ડી. શેરસીયા,
સેક્રેટરી પદે શ્રી પિયુષ એમ. કોરીંગા,
જોઈન્ટ સેક્રેટરી પદે શ્રી અલ્પેશ પી. હાલપરા,
ખજાનચી શ્રી ધિરેન ડી. રાજપરા,
કારોબારી સભ્ય
(૧) શ્રી જયદીપ કાસુન્દ્રા
(૨) શ્રી મયંક કાસુન્દ્રા
(૩) શ્રી નિશીત ઘેટીયા
(૪) શ્રી મનીષ રાંકજા
(૫) શ્રી નીશાબેન વડસોલા
(૬) શ્રી વૈશાલીબેન ઉભડીયા
(૭) શ્રી ધારાબેન કુંડારીયા
(૮) શ્રી મીનાબેન પટેલ
ની નિમણૂક કરેલ તેમજ સિનીયર વકિલશ્રીઓ ઘ્વારા કાયદાને લગત ભાષણ આપેલ તેમજ
કાયદાને લગત પ્રશ્નોતરી કરેલ..


