મોરબીના રહેવાસી ૪૮ વર્ષીય આધેડ મચ્છુ ૩ ડેમમાં ફૂલ પધરાવવા ગયા હતા ત્યારે પાણીમાં પડી જતા ડૂબી જતા આધેડનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબે કૃષ્ણનગર ગામે રહેતા દિલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડ ગત તા. ૧૦ ના રોજ મચ્છુ ૩ ડેમના પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
