જોગડ ગામની સીમમાં વાડીએ દવા પી લેતા 41 વર્ષીય આધેડનું મોત થયું હોય જે બનાવ મામલે હળવદ પોલીસે તપાસ ચલાવી છે
હળવદના નવા ઇશનપુર ગામના રહેવાસી બળદેવભાઈ સોનડાભાઈ મકવાણા (ઉ. વ.41) નામના આધેડ પોતાની વાડી કોઈ કારણોસર દવા પી લેતા મૃત્યુ થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે