મોરબી પોલીસે બે સ્થળે રેડ કરી વરલી જુગાર રમતા ત્રણ ઈસમોની ધરપકડ કરી રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર રેડ કરી હતી જ્યાં જાહેરમાં વરલી જુગાર રમતા પ્રાણજીવન લવજીભાઈ ભૂત અને વિજય ભીખાભાઈ પટેલ રહે બંને વાવડી રોડને જડપી લઈને રોકડ રૂ 2000 જપ્ત કરી છે બીજી રેડમાં વાંકાનેર દરવાજા પાછળ રેડ કરી હતી જય જાહેરમાં વરલી જુગાર રમત રામદેવ ખીમજીભાઈ કોલાદરા અને વિજય ભીખાભાઇ પટેલને જડપી લઈને રોકડ રૂ 800 જપ્ત કરી છે