સ્ટેશન રોડ પર આવેલ કુંભાર શેરીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂ-બીયરનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સ્ટેશન રોડ પર કુંભાર શેરીમાં આરોપી રાકેશ દામજીભાઈ પાદરેશાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૧ બોટલ કીમત રૂ ૩૭૫ અને બીયર નંગ ૮ કીમત રૂ ૮૦૦ એમ કુલ રૂ ૧૧૭૫ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રાકેશ પાદરેશા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે `


