R R Gujarat

મોરબીના તુલસીવૃદ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા મહિલાઓ સહીત ૮ ઝડપાયા

મોરબીના તુલસીવૃદ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા મહિલાઓ સહીત ૮ ઝડપાયા


શ્યામ રેસીડેન્સીમાં તુલસીવૃંદ એપાર્ટમેન્ટમાં આવેલ મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે તુલસીવૃંદ એપાર્ટમેન્ટ બ્લોક નં ૭૦૨ માં રહેતા આરોપી દિનેશભાઈ વેલજીભાઈ ઓગણજાના મકાનમાં રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા દિનેશભાઈ વેલજીભાઈ ઓગણજા, કેતનભાઈ ગંગારામભાઈ સવસાણી, જય કેતનભાઈ સવસાણી, યશ રાજેશભાઈ ઘોડાસરા, હિમાંશુ મનસુખભાઈ ઓગણજા, જયશ્રીબેન દિનેશભાઈ ઓગણજા, મોનીકાબેન યશભાઈ ઘોડાસરા અને આરજુબેન હિમાંશુભાઈ ઓગણજા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૫૧૬૦ જપ્ત કરી છે