R R Gujarat

મોરબી સો ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

મોરબી સો ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

 

સો ઓરડી વિસ્તારના રહેવાસી 35 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવ મામલે બી ડિવિજન પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબીના સમાકાંઠા સો ઓરડીમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ. વ.35) નામના યુવાને ગત તા. 14 ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે જાતે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું બનાવની જાણ કરતાં બી ડિવિજન પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે