ભડિયાદ રોડ પર હરિઓમ સોસાયટીના નાકા પાસે પોલીસે ઇંગ્લિશ દારૂની 12 બોટલ સાથે જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ રોડ પર હરિઓમ પાર્ક સોસાયટીના નાકે રેડ કરી હતી જ્યાં આરોપી ઈશ્વર બાવજી ફૂલતરીયા (ઉ. વ.56) વાળાને જડપી લઈને દારૂની 12 બોટલ કિમત રૂ 6744 કબજે લીધી છે