R R Gujarat

હળવદ :ગુજરાતસમાચાર,જીએસટીવીનારિપોર્ટરમયુરરાવલ”દાદા” નોઆજેજન્મદિવસ

હળવદ :ગુજરાતસમાચાર,જીએસટીવીનારિપોર્ટરમયુરરાવલ”દાદા” નોઆજેજન્મદિવસ

હળવદ ગુજરાત સમાચાર, જીએસટીવી ન્યુઝના રીપોર્ટર,યુવા જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર મયુર રાવલ”દાદા”નો આજે જન્મદિવસ

હળવદ ના પ્રતિભાશાળી . સેવાભાવી,યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એકટીવ, સિનિયર રીપોર્ટર “દાદા” ના હુલામણા નામથી જાણીતા મયુર રાવલ ઇલ્કે/પ્રિન્ટ મીડિયા થકી હળવદ પંથકના લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યાઓને નિડરતાથી પોતાની કલમ‌ થકી વાચા આપી રહ્યા છે.પત્રકારત્વ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે,
જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર,
આજ સુધી નામી-અનામી અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ, પ્રમાણપત્ર,થી સન્માનિત કરવામાં આવ્યા છે.

હળવદ માં ૨૦ વર્ષથી મીડિયા ક્ષેત્રે સેવા આપતા જાણીતા ગુજરાત સમાચાર, GSTV NEWS, સાધ્ય દૈનિક આજકાલ, જર્નાલિસ્ટ/ એક્રીડેશન રીપોર્ટર મયુર રાવલ”દાદા” નો આજે જન્મદિવસ છે, તેઓએ સૌપ્રથમ આજકાલ સાંધ્ય દૈનિક અખબારમા જોડાઈને મીડિયા ક્ષેત્રે પદાપર્ણ કર્યું.હાલ તેઓ જાણીતા ગુજરાત સમાચાર/ જીએસટીવી ન્યુઝ ચેનલમાં અન્ય ઇંગલિશ ન્યુઝ પેપર,ગુજરાતી અખબારોમાં હળવદ તાલુકાના રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.હળવદ એક્સપ્રેસ ના તંત્રી (શિવ ન્યુઝ &એડ એજન્સી) અન્ય ન્યુઝ પેપર ચેનલ માં પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિકમીડિયા સાથે જોડાઈને ૨૦ વર્ષથી હળવદ પંથકના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પરિવાર ની ચિંતા પરવાહ કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિ માં હળવદ શહેર માં બનતી નાની મોટી ઘટનાઓ માટે પોતે રાત હોય કે દિવસ, કોઈ પણ પરિસ્થિતિ હોય શહેર પંથકમાં બનતી ઘટના ઓના સ્થળે પહોંચી પોતાની પત્રકરીતા નું ઉદાહરણ બન્યા છે,મયુર રાવલ નું જીવન ભગવાન શ્રી શરણેશ્વર મહાદેવ આવનારા સમયમાં તેમની તમામ મનોકામના પરીપૂર્ણ કરે કરે તેવી પ્રાર્થના.આજે તેમના જન્મદિવસે મિત્રવર્તુળ,રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો,અધિકારીઓ,શુભેચ્છકોઓ, શુભચિંતકો, આગેવાનો તેમના મો.નંબર 9909458555 શુભકામનાઓ પાઠવી રહ્યા છે.