ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસ જડપી લઈને રોકડ રૂ 6400 જપ્ત કર્યા છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડિયાર માના ચોકમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમત કાનજી રામજી સુરેલ, રાજૂ મગન સુરેલ, કિશોર મેરૂ ધોળકીયા, ત્રિભોવન બચું સનુરા અને પ્રવીણ રામજી સુરેલા એમ પાંચને જડપી લઈને રોકડ રૂ 6400 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે