માળિયામાં ભીલવાસ શેરીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૪૦ જપ્ત કરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભીલવાસ શેરીના નાકા પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હિતેષ દેવજી ચાવડા, રજાક જુમા સર્વદી, યાશીન અલ્યાસ ભટી અને શેરમામદ ઉર્ફે શેરો હારૂન કટિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૯૪૦ જપ્ત કરી છે
