R R Gujarat

મોરબીની કબીર ટેકરી પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીની કબીર ટેકરી પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

 

કબીર ટેકરી મેઇન રોડ પરથી પોલિસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને જડપી લઈને રોકડ રૂ 10,400 જપ્ત કરી છે

મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે બાતમી મળતા કબીર ટેકરી મેંઇન રોડ પર દરોડો કર્યો હતો જય જાહેરમાં જુગાર રમતા પ્રવીણ મોહન ગોહિલ, કામરાન સલીમ ચાનીયા, બિલાલ આદમ ચાનીયા અને અશરફ આમદ ઓડીયા એમ ચારને જડપી લઈને રોકડ રૂ 10,400 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે