R R Gujarat

હળવદના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

હળવદના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા


મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૧૫૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રફીક નુરમહમદ જામ, કૈલાશ ખોડાભાઈ ઉપસરીયા, ફૈયાજ નુરમહમદ સિપાઈ અને બચુભાઈ નારણભાઈ જાકાસણીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૧૫૦ જપ્ત કરી છે