R R Gujarat

મોરબીના સર્કીટ હાઉસ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના સર્કીટ હાઉસ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા


સર્કીટ હાઉસ રોડ પરથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૧૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સર્કીટ હાઉસ સામે મફતિયા પરા મેઈન શેરીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ધર્મેન્દ્ર જગદીશ ભડાણીયા, રવિ વિભુભાઈ પાટડીયા, આશીફ ઈસ્માઈલ ચાનિયા રહે ત્રણેય સર્કીટ હાઉસ સામે ભરતનગર મોરબી ૨ અને પાર્થ ઘનશ્યામ આદ્રોજા રહે પીપળી એમ ચારને ઝડપી અલીને રોકડ રૂ ૧૩,૧૦૦ જપ્ત કરી છે