R R Gujarat

માળિયાના જુના ઘાંટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

માળિયાના જુના ઘાંટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા


જુના ઘાંટીલા ગામે મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાંટીલા ગામે પ્લોટ વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં રહેણાંક મકાન બાજુમાં જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઈ સવસીભાઇ ધોરકડીયા, અજય કનુભાઈ ધોરકડિયા, દલસુખ નાથાભાઈ ધોરકડિયા અને રાજેશ પ્રેમજી ધોરકડિયા રહે ચારેય જુના ઘાંટીલા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૦૯૦ જપ્ત કરી છે