R R Gujarat

વાંકાનેરના કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

 

કુંભારપરામાં ભઠ્ઠી વિસ્તારમાં પોલીસે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને દબોચી લઈને પોલીસે રોકડ રૂ 7370 જપ્ત કરી છે

 

વાંકાનેર સિટી પોલીસ ટીમે બાતમીને આધારે કુંભારપરામાં દરોડો કર્યો હતો જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, વિનોદગિરિ જમનાગિરિ ગૌસ્વામી, રેયાભાઈ મનજીભાઇ ડાભી, અતાહુશેન હાતીમ ત્રિવેદી, સતાર અબ્દુલ ભાદુલા અને કેશુ પોપટ માલકીયા એમ છને દબોચી લઈને રોકડ રૂ 7370 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે