R R Gujarat

મોરબીના ભરતપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના ભરતપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા


સામાકાંઠે સર્કીટ હાઉસ સામે ભરતપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતપરા સર્કીટ હાઉસ સામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જયેશ સહદેવ સોલંકી, સોયમ રહીમ લધાણી, samir સલીમ નારેજા અને રવિ ભરત ઠાકોર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે