R R Gujarat

હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા


રણછોડગઢ ગામની સીમમાં મંદિર સામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૨૫૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે રણછોડગઢ ગામની સીમમાં રેડ કરી હતી લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા શંકર હીરાભાઈ ધામેચા, રાયધન તરસીભાઈ દઢેયા, વિષ્ણુ વિરમભાઇ દઢેયા, શિવા સુખાભાઈ સીણોજીયા અને સંજય લાભુભાઈ સુરેલા રહે બધા રણછોડગઢ તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૨૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે