R R Gujarat

વાંકાનેરના માર્કેટ ચોકમાં જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

વાંકાનેરના માર્કેટ ચોકમાં જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

 

માર્કેટ ચોક પાસે ટાઉન હોલના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને જડપી લઈને પોલિસે રોકડ રૂ 1870 જપ્ત કરી છે રેડ સમયે એક ઈસમ નાસી ગયો હતો

 

વાંકાનેરના માર્કેટ ચોક ટાઉન હૉલ પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળતા વાંકાનેર સિટી પોલીસ ટીમે રેડ કરી હતી જય ટાઉન હોલના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમત સંદીપ અંબારામભાઈ માંડાણી, હાર્દ સતીશચંદ્ર ઓઝા, આકાશ સતીશચંદ્ર ઓઝા, સલીમ દાઉદ વળગામા અને મનીષ જગદીશ ભાટટી એમ પાંચને દબોચી લઈને રૂ 1870 રોકડા જપ્ત કર્યા છે રેડ દરમિયાન આરોપી મુકેશ નાજા ગોહેલ નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે