મોરબીમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ મોરબી પોલીસમાં ફફડાટ
ફરિયાદ મોડી દાખલ કરતા ફરજમાં બેદરકારીના કારણે ASI સસ્પેન્ડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીને ફરિયાદ નોંધવામાં બેદરકારી રાખવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા
મોરબી એસપી મુકેશ પટેલ દ્વારા Asiને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી
રેન્જ આઈજી નિર્લિપ્ત રાઈની મુલાકાત બાદ પોલીસ તંત્રમાં કડક સંદેશા સાથે અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


