R R Gujarat

ટંકારાના સાવડી ગામે છાસ બનાવતા ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધાનં મોત

ટંકારાના સાવડી ગામે છાસ બનાવતા ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધાનં મોત


સાવડી ગામે ઇલેક્ટ્રિક વલોણા વડે છાસ બનાવતી વખતે ૬૨ વર્ષીય વૃદ્ધાને વીજશોક લાગતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે


ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જ્વીબેન માવજીભાઈ દુબરિયા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધા પોતાના ઘરે ઇલેક્ટ્રિક વલોણા વડે છાસ બનાવતા હતા ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે